Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શહેરમાં આજે ફરી બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૭૮૮ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૧૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૯૦  ટકા  થયોઃ હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ

(3:03 pm IST)