Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સદ્દગુરૂ આશ્રમના સ્ટાફના સહયોગથી સદ્દગુરૂ નેત્રયજ્ઞઃ ૩૭૨ દર્દીઓને નવી દ્રષ્ટિ

રાજકોટઃ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ) તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સ્ટાફ ભાઈ- બહેનો તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ૩૩મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં ૩૭૨ દર્દીઓને નવીદ્રષ્ટિ મળી હતી. દર્દીઓને રહેવા, જમવા, ચા- પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા વિ. આપવામાં આવેલ.

(3:34 pm IST)
  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST