Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શહેરના વોંકળાઓમાં ગંદકીના ગંજઃ સફાઈનો દાવો પોકળ : કોંગ્રેસ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારાઇ : વોર્ડ નં. ૩ અને ૧૪ના વિસ્તારમાં આવેલ વોંકળાની મુલાકાત  માટે પદાધિકારીઓને કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી અને શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાનું આંમત્રણ

(4:37 pm IST)