Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધો.૧૦માં દર્શિલ ખંધારને ૯૭.૫૦ પીઆર

રાજકોટઃ દર્શિલ વિરલભાઇ ખંધારે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૯૭.૫૦ પી.આર લઇ ખંધાર પરિવારનું ગૌરવ વધારેલ છે. દર્શીલને માતાઃ પિનલબેન દાદાઃ મહાસુખભાઇ, દાદીઃ માલતીબેન નવકાર મેડીકલના વેપારી મંડળે સ્‍વજનોએ મો.૯૪૨૮૮ ૩૯૦૩૦ ઉપર શુભેચ્‍છા પાઠવેલ છે

(4:56 pm IST)