Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બોર્ડમાં તેજલ કાચાનો ૯૯.૮૮ પીઆર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત તેમજ મોદી સ્‍કૂલ રાજકોટનું ગૌરવ વધારતી કાચા તેજલ વિરેનભાઈ અને દાદા હેમરાજભાઈ, દાદી મંજુલાબેન અને મમ્‍મી શિલ્‍પાબેનની સુપુત્રી તેજલે ધો.૧૦માં ૯૯.૮૮ પી.આર. સાથે ગુજરાત બોર્ડમાં ૧૨મું સ્‍થાન પ્રાપ્‍ત કરી પરિવાર અને જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે.

(3:56 pm IST)