Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જીલ્લા કલેકટરનો સ્વાગત કાર્યક્રમ ૧ર પ્રશ્નો રજૂઃ તમામ કીલીયર

રાજકોટ જીલ્લા કલેકટરના અધ્યક્ષપદે આજે જીલ્લાનો સ્વાગત ફરીયાદ કાર્યક્રમ યોજાયો હતોઃ કુલ ૧ર પ્રશ્નો આવેલ... તે તમામનો નિકાલ કરાયો છેઃ મહેસૂલના-૩, GIDCના બે ઉપરાંત કોર્પોરેશન-પંચાયત તથા રાજકોટ પોલીસનો એક પ્રશ્ન લેવાયો હતો.

(3:00 pm IST)