Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પ્રચંડ રોષનો પડઘોઃ ગુરૂવારથી રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટનું વિમાન ઉડશે

રાજકોટ : દેશભરમાં ડોમેસ્ટીક એરલાઇન્સ શરૂ થઇ પરંતુ રાજકોટને બાકાત રાખવામાં આવતા ઉઠેલા રોષ બાદ આખરે રાજકોટથી મુંબઇ ફલાઇટ શરૂ થવાની જાહેરાત થઇ છેઃ જાણવા મળ્યા મુજબ ગુરૂવારથી સ્પાઇસ જેટ સેવા શરૂ કરી રહી છેઃ આ ફલાઇટ સવારના ભાગે મુંબઇ રવાના થશે તેવું જાણવા મળે છેઃ આ અંગેનું બુકીંગ પણ આજથી જ શરૂ થઇ રહ્યુ હોવાનું જાણવા મળે છે

(3:40 pm IST)