Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટમાં આજેે 37 સેમ્પલનું પરિક્ષણ :13નો રિપોર્ટ નેગેટિવ: 2 પોઝિટિવ: 22 પેન્ડિગ

રાજકોટ: શહેરમાં આજે કોરાના શંકાસ્પદના શહેરના, જિલ્લાના  અને અન્ય જિલ્લાના કુલ 37 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું . જેમાં 13 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 22 પેન્ડિંગ છે અને 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

(4:50 pm IST)