Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

રૈયા ચોકડી પાસે કોમ્પલેક્ષની ખુલ્લી સીડી પરથી પટકાતા અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ : રૈયા ચોકડી પાસે કિસ્મત હોટલની બાજુમાં આવેલા કોમ્પ. ની ખુલ્લી સીડી પરથી ર૧ વર્ષનો અજણ્યો યુવાન પટકાયો હતો.

બનાવ બનતા ચિરાગભાઇ  નામના વ્યકિતએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના સ્ટાફના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.  આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)