Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

કેસરીપુલ પર હસમુખભાઇ નિમાવતને ચકકર આવતા માથું લોખંડના એંગલમા અથડાતા : મૃત્યુ થયું

રાજકોટઃ નાના મવા સર્કલ પાસે અર્જુન પાર્ક આવાસ કવાર્ટરમાં રહેત હસમુખભાઇ મનસુખભાઇ નિમાવત (ઉ.પર) કેસરી પુલ પર જીતેન્દ્ર બુક સ્ટોલ પાસે ચાલીને જતા હતા ત્યારે ચકકર આવતા પડી જતા કચરા પેટીના એન્ગલ સાથે માથુ અથડાતા ઇજા તેમનુ મૃત્યુ થયુ હતુ. બી-ડિવીઝનના પીએસઆઇ સાકરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:17 am IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST