Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રાજકોટ સ્માર્ટસીટી ડેવલપમેન્ટના પ્લાનીંગ અને ડીપીઆર માટે કન્સલ્ટન્ટના કોન્ટ્રાકટ ફાઈનલ : ૩૫ કરોડમાં કામ અપાયુ

સ્માર્ટસીટી ડેવલપમેન્ટ હેઠળ ગ્રીનફિલ્ડ એરીયાના પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટ નિમવાના ટેન્ડરો પ્રસિદ્ધ થયા બાદ ૬ એજન્સીઓના ટેન્ડરો આવેલ : આ ટેન્ડરો પૈકી આઈએનઆઈ ડિઝાઈન સ્ટુડિયો પ્રા. લી.ને તથા તેના જોઈન્ટ વેન્ચરને ૩૫.૮૨ કરોડમાં સમગ્ર પ્રોજેકટનું પ્લાનીંગ તથા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટનું કામ અપાયુ છે : પ્લાનીંગ માટે આઈએનઆઈને ૩૦ કરોડ તથા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ માટે જોઈન્ટ વેન્ચર એકોમ ઈન્ડિયા પ્રા.લી.ને ૪.૭૫ કરોડમાં કામ અપાયુ છે : હવે સ્માર્ટસીટીની કામગીરી વેગવંતી બનશે : મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીની જાહેરાત

(7:06 pm IST)