Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હિરેનભાઈ મહેતા ઉપર અભિનંદનવર્ષા

દુરન્તો એકસપ્રેસના લોકો પાયલોટ માટે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની સફળ રજૂઆત

રાજકોટ : દુરન્તો એકસપ્રેસનું લોકો પાઈલોટ ડ્રાઈવીંગ વર્કીંગ અંગે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના શ્રી હિરેનભાઈ મહેતાની આગેવાનીમાં સફળ રજૂઆત કરાતાં સ્ટાફ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. જેમાં મયુરસિંહ, ઈકબાલભાઈ, વિક્રમસિંહ, દિપકભાઈનો સહયોગ મળ્યો હતો.(૩૭.૧૨)

 

(4:17 pm IST)