Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રાજકોટમાં મોદી સરકારની નિષ્ફળતા અંગે રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિકની પત્રકાર પરિષદ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારને ૪ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોદી સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવા, કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં મુદ્દાસર વિગતો રજૂ કરી કેન્દ્રની ભાજપ સરકારની મોંઘવારી સહિતના મુદ્દે ઝાટકણી કાઢી હતી

(12:00 pm IST)
  • ભાવનગર જિલ્લાના મહુવામાં ૪૪ સીસીટીવી કેમેરા ગોઠવાશેઃ શહેર ઉપર બાજનઝર રખાશેઃ ૫મી જૂને પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ access_time 2:32 pm IST

  • સુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST