Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ગુજકેટની પરીક્ષા

ઇજનેરી અને ફાર્મસી કોર્ષ માટે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા  લેવામાં આવી હતી પ્રસ્તુત તસ્વીરમાં શાંતિ પૂર્વક પરીક્ષા આપતા છાત્રો નજરે પડે છે.

(4:15 pm IST)
  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • દુષ્કર્મ કેસમાં આસારામ પુત્ર નારાયણ સાંઈ દોષિત જાહેર : ૩૦મીએ સજાનુ એલાન થશે : સુરતની કોર્ટે સંભળાવ્યો ચુકાદો access_time 1:22 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ઉપર પત્નીને માર મારવાનો આરોપઃ દિલ્હીની કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ : ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ મુશ્કેલીમાં: પત્ની નીતિએ દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીઃ માર મારવા તથા હેરાનગતિના આરોપઃ ૨૦૧૮માં વિપ્લવ દેવ CM બન્યા હતાં. access_time 4:06 pm IST