Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કોઠારીયા રોડ પર ફુટપાથનો કચ્‍ચરઘાણઃ તાત્‍કાલીક રીપેર કરોઃ રજુઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૬માં કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્‍યામનગર વિસ્‍તારમાં રોડની બંન્ને સાઇડની ફુટપાથ ઉપર ખોદકામ કરવામાં આવ્‍યું હતું. આ ફુટપાથ પર તાત્‍કાલીક પેવીંગ બ્‍લોક નાખવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્‍યુ. કમિશ્નરને લેખીત પત્ર પાઠવી રજુઆત કરી છે.

(4:10 pm IST)