Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગૌમૂત્ર પીવાથી શરીરમાં રહેલા વાયરસ - જીવાણુનો નાશ થાય

લીમડાનું દાતણ કરો, ઉકાળો પીવો

રાજકોટ : જનક્રાંતિ ટ્રસ્ટના શ્રી મનસુખભાઈ સુવાગીયાએ જણાવ્યુ છે કે  કડવા લીમડાનો મોર એક ચપટી સવારે ચાવી ચાવી ને ખાઇ જવો નાના બાળકો ને બે નાની ચમસી મોર પલાળી પીવડાવવા કોરોના મા મુખ્ય તો તાવ જ આવે છે તો એ માટે રોગ પ્રતિકારક શકિત નો દાતા લીમડો ઉત્ત્।મ છે જેથી વધું લીમડા ના દાંતણ લીમડા નું સેવન અને લીમડાનો ધુમાડો ઉત્ત્।મ શકિત નો સંચય કરશે

ગૌ મૂત્ર જીવાણુ વીસાણુ અને ફૂગ નાશક છે તેને કોરોના માટે ઉત્ત્।મ માનવા મા આવે છેઃ જો નિત્ય ૧૫ થી ૨૦ મીલી.ગ્રામ ગૌ મૂત્ર અથવા અર્ક પીવા મા આવે તો આ રોગ જડમૂળ થી ચાલ્યો જાય આ ગૌ મૂત્ર થી શરીર મા રહેલા વાઇરસ અને જીવાણું મરી જાય છે જેનાથી કોરોના હોઈ કે કોઇપણ વાઇરસ હોઈ તે નાશ પામે છે તેમજ ડેવ્લોપઃ થવા દેતા નથી

ઊકાળો...સુંઠ અથવા આદું તુલસી ના પાન અરડૂસી ના પાન હળદર અને દેશી ગોળ નો ઉકાળો બનાવી ૫૦ ટકા પાણી મા તેમને બાળી નાખી દરરોજ ગાળી ને એક એક કપ સવારે બધાએ પીવો જોઈએ એમનું સફળ પરિણામ મળશે

ધૂપ અથવા યજ્ઞ સવારમાં ગાય ના છાણા પ્રગટાવી તેમાં કપૂર અને ગાય નું ઘી હોમવૂ પછી ગાયત્રી મંત્ર અથવા ઁ નમઃ શિવાય નાં જાપ ની પાંચ આહુતિ આપવી આમાં સૌથી શ્રેષ્ઠ ગાયનું ઘી છે ઘી ગુગળ કપૂર લીમડાના સુકા પાન નો સવારે યજ્ઞ કરવો અને સાંજે તેનો ધૂપ આખા ઘરમાં ફેરવવો પૂરા ઘર મા ઘૂપઃ કરવો ટોયલેટ મા પણ ઘૂપઃ આપવો આટલું દરરોજ કરવાથી કોરોના જેવા ગંભીર રોગ સામે અચુક બાથ ભીડી શકાય આટલું કરવું જોઈએ.

(4:39 pm IST)