Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૭માં માસ્ક વિતરણ

રાજકોટ : યુવા ભાજપ વોર્ડ નંબર ૭ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહા મંત્રી દેવાંગભાઈ માંકડ સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન આશિષભાઈ વાગડિયા રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ મહામંત્રી પૃથ્વીસિંહ વાળા પરેશભાઈ પીપળીયા, વોર્ડ નંબર ૭ કિરીટભાઈ ગોહેલ, યુવા ભાજપ મંત્રી પાર્થરાજસિંહ ચૌહાણ વોર્ડ નંબર ૭ યુવા ભાજપ પ્રમુખ રાજન ત્રિવેદી ઉપપ્રમુખ ઙ્ગરાહુલ દવે મંત્રી મોહિત ગણાતા મોહિત પરમાર ચંદ્રેશભાઇ પરમાર સંદીપભાઈ ડોડીયા દીપકભાઈ સાગઠીયા કિરીટ ચાંદપા મોન્ટુ વાણીયા. તથા ભગીરથસિંહ રાઠોડ મિલનભાઈ, રાકેશભાઈ ભાડેશીયા બ્રિજરાજસિંહ જાડેજા અજય સિંહ જાડેજા હરદેવસિંહ જાડેજા અલ્પેશભાઈ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.

(4:38 pm IST)
  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજસ્થાન જતા શ્રમિકો માટે ગત રાત્રે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી, જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. access_time 5:59 pm IST

  • મુંબઇ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વીટ કરીને ગૃહમંત્રીની માંગી મદદ : માત્ર ૨૫ મિનિટમાં પોલીસ સહાય કરવા પહોંચી : યુવતી અને ડ્રાઇવરને આવ-જા માટે વિશેષ પાસ આપ્યા access_time 4:30 pm IST

  • સુરતમાં કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્‍ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો access_time 12:53 pm IST