Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટમાં શાકભાજી છૂટથી મળવા માંડયું: સંખ્યાબંધ રેકડીઓ ફરે છે હવે કોઇ લેવાલ નથીઃ ભાવોમાં ગાબડા

રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થા બાદ આજથી રાજકોટના મોટાભાગના વિસ્તારમાં શાકભાજી છૂટથી મળવા માંડયું છેઃ ઢગલાબંધ રેકડીઓ ફરે છેઃ કોઇ લેવાલ નથીઃ ભાવોમાં પણ ગાબડા

(4:22 pm IST)
  • દિલ્હીમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહત્વની જાહેરાત : લોકોની ભીડ થતી અટકાવવા અને ચીજ વસ્તુઓના પૂરતા સ્ટોકને ધ્યાને લઇ નિર્ણય લીધો : દૂધ ,શાકભાજી , દવા ,કરિયાણું ,સહિતની જીવન જરૂરી ચીજો માટે ભીડ ન કરવા અનુરોધ : મહોલ્લા ક્લિનિક ચાલુ રહેશે : ફ્રી હોમ ડિલિવરી સેવા પણ ચાલુ રહેશે :છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો access_time 7:26 pm IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • આજથી સવારે ૮ થી ૪ સુધી જ પેટ્રોલપંપો ચાલુ રહેશે : કાલથી પેટ્રોલપંપના સંચાલન સમયમાં ફેરફારઃ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન નિર્ણય : સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે : લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય access_time 3:31 pm IST