Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગરીબ-મજુર હીઝરતીઓને કેમ્પમાં ખસેડાયા

પોલીસ કમિશ્નર નજીકથી બિસ્તરા - પોટલા સાથે સહ પરિવાર ચાલીને પસાર થઇ રહેલ શ્રમજીવી ઓને ક્રાઇમ બ્રાંચના પી.આઇ ગઢવીએ પોલીસની બસમાં બેટ-રામપરા કેમ્પમાં મોકલી આપ્યા હતા. (ફોટો : સંદીપ બગથરીયા )

(4:09 pm IST)