Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જોબ માર્કેટ અપડેટસઃ ભરતી ચાલુ છે નોકરી મેળવવાની સોનેરી તક

-કેન્‍દ્ર-રાજ્‍ય સરકારના વિવિધ વિભાગો, જાહેર સાહસો, બેન્‍ક, રેલ્‍વે, રીસર્ચ, માઇનિંગ, સાયન્‍સ, ટેકનોલોજી, શિક્ષણ, મેટ્રોરેલ, પાવરગ્રીડ તથા લિગ્નાઇટ કોર્પોરેશન વિગેરે ક્ષેત્રે રોજગારી ઉપલબ્‍ધ

રાજકોટ તા. ર૬: આજના યુવાધનમાં દિવસે-દિવસે નોકરી કરવાનો ક્રેઝ વધતો જાય છે. ત્‍યારે કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારના વિવિધ વિભાગો, જાહેર સાહસો, કંપનીઓ, શિક્ષણ ક્ષેત્ર, બેન્‍કીંગ ક્ષેત્ર, માઇનિંગ ક્ષેત્ર, રેલ્‍વે વિગેરેમાં હાલમાં ઘણી બધી રોજગારી ઉપલબ્‍ધ થઇ રહી છ.ે મોભાદાર અને ઉજ્જવળ કારકિર્દિ આપતી વિવિધ નોકરીઓ ઉપર નજર કરીએ તો...

* બેન્‍ક ઓફ બરોડા દ્વારા ર૭/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનોલોજી આર્કિટેકટ સહિતની અન્‍ય કુલ ૩૯ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.banko of baroda.in

* સેન્‍ટ્રલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ માઇનિંગ એન્‍ડ ફયુઅલ રીસર્ચ દ્વારા ૯/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનિયર સાયન્‍ટીસ્‍ટસની કુલ ૯ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

httP://cimfr.nic.in

* ઇલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ દ્વારા ૧૦/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ મેનેજર સહિતની અન્‍ય કુલ ર૩ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

httP://www.ecil.co.in

* પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ દ્વારા ૬/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (ફાયનાન્‍સ)ની કુલ રપ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www. power gridindia.com

* નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ (ફન્‍ઘ્‍) દ્વારા ર૬/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેઇનીની કુલ પ૬ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છ.ે

https://www.nlcindia.com

* સેન્‍ટ્રલ માઇન પ્‍લાનિંગ એન્‍ડ ડીઝાઇન ઇન્‍સ્‍ટીટયુટ (CMPDI) દ્વારા ૩૦/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્‍યુટી સર્વેયર, સ્‍ટેનોગ્રાફર વિગેરેની કુલ ૧૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.cmpdi.co.in/hindi

* બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડસ દ્વારા ૩૧/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્‍ટીસ્‍ટ-બી (વૈજ્ઞાનિક) ની કુલ ૧પ૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.https://bis.gov.in

* નોર્ધન કોલફીલ્‍ડસ લિમિટેડ દ્વારા ૩૦/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્‍ટન્‍ટ સહિતની અન્‍ય કુલ ૯૩ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. http://nclcil.in

* નેશનલ ઇન્‍સ્‍ટીટયુસ ઓફ ટેકનોલોજી મેઘાલય દ્વારા ૬/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ આસીસ્‍ટન્‍ટ સહિતની અન્‍ય કુલ ૩૦ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.  http://nitmeghalaya.in

* હિન્‍દુસ્‍તાન શીપયાર્ડ લિમિટેડ દ્વારા ૭/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ડીઝાઇનર, સુપરવાઇઝર સહિતની અન્‍ય કુલ પ૧ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.hslvizag.in

* ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન દ્વારા ૩/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ચીફ જનરલ મેનેજર સહિતની અન્‍ય કુલ ૧૩પ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.gujaratmetrorail.com

* RRC, ઇસ્‍ટર્ન રેલ્‍વે દ્વારા ૪/૪/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એકટ એપ્રેન્‍ટીસની કુલ ર૭૯ર જગ્‍યાઓ માટે ભરતી ચાલે છ.ે http://www.rrcer.com

* હિમાચલ પ્રદેશ પબ્‍લિક સર્વિસ કમિશન (HPPSC) દ્વારા ર૭/૩/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે લેકચરર, વર્કશોપ સુપ્રીટેન્‍ડેન્‍ટ, આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર્સ વિગેરેની કુલ ૬૪ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://www.hppsc.gov.in

* ગુજરાત ફોરેન્‍સિ સાયન્‍સીઝ યુનિવર્સિટી, સેકટર-૯, ગાંધીનગર-૩૮ર૦૦૭ દ્વારા ૩૦/૪/ર૦ર૦ (સાંજે ૬ વાગ્‍યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે ફાયનાન્‍સ ઓફિસર, ડેપ્‍યુટી રજીસ્‍ટ્રાર, ડેપ્‍યુટી લાયબ્રેરીયન, આસીસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રાર, ઓફીસર ઓન સ્‍પેશ્‍યલ ડયુટી, પ્‍લેસમેન્‍ટ ઓફીસર, સાયન્‍ટીફીક ઓફીસર, સાયન્‍ટીફીક ઓફીસર, સેકશન ઓફીસર, આસીસ્‍ટન્‍ટ એન્‍જીનીયર, આઇ. ટી.સિસ્‍ટમ મેનેજર, પી.એસ.-સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-I, પી.એ.-સ્‍ટેનોગ્રાફર ગ્રેડ II, પી.આર.ઓ.કમ મિડીયા મેનેજર, લેબ આસીસ્‍ટન્‍ટ, સાયન્‍ટીફીક આસીસ્‍ટન્‍ટ, સિનિયર આસીસ્‍ટન્‍ટ, એકાઉન્‍ટન્‍ટ એન્‍ડ સબ ઓડીટર, સ્‍ટેટેસ્‍ટીકલ આસીસ્‍ટન્‍ટ, કલાર્ક ડ્રાઇવર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gfsu.edu.in

* ધ પ્‍લાઝમા ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, ગુંદરણા રોડ, રીલાયન્‍સ પેટ્રોલ પંપ પાછળ,  ખોડલધામ પાર્ટી પ્‍લોટની બાજુમાં, તાલાલા (ગીર) મોનં.૭પ૬૭૯ ૮૦૩રપ/૯૭ર૪૪ ૩૭૩૮પ દ્વારા ૧૦-૪-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્‍સીપાલ, પ્રાથમિક વિભાગ, માધ્‍યમિક વિભાગ, ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ (સાયન્‍સ અને કોમર્સ) ના તમામ વિષયોના શિક્ષકો, હોસ્‍ટેલ માટે રેકટર, કલાર્ક/એકાઉન્‍ટન્‍ટ, સાયન્‍સ ટયુટર, કોમ્‍પ્‍યુટર શિક્ષક, પટ્ટાવાળા, ધોબી, રસોયા, બસ ડ્રાઇવર, સિકયોરીટી વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલે છ.ે

મેઇલ એડ્રેસઃPlazmaeducation @ Gmail.com. શ્રી એમ.ડી.મહેતા એજયુકશન ટ્રસ્‍ટ દરબારગઢ, ધ્રોલ, જિ. જામનગર (મેઇલ એડ્રેસ Mdm Dhrol@ Yahoo.com)

 દ્વારા વહીવટી સ્‍ટાફ બાલમંદિર શિક્ષિકા, પ્રાથમીક શાળાના શિક્ષિકા, સાયન્‍સ કોમ્‍યુનિકેટર્સ, મહિલા સામાજિક કાર્યકર, મદદનીશ ગૃહમાતા, ભરત-ગુંથણ-સંગીત, સ્‍પોટર્સ, યોગા, ડાન્‍સ, સિવણ વિગેરેના પ્રવૃત શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

આટ આટલી ભરતીઓ અને નોકરીઓ સામે આવીને ઉભી છે.ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન આત્‍મવિશ્વાસ, સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ, સમાજ તથા પરિવાર માટે કંઇક કરી છુટવાની તમન્‍ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.સૌને ઓલ ધ બેસ્‍ટ.

(કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ અપડેટેડ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મળી શકે.)

(1:44 pm IST)