Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ત્રણ વહીલ પર ધબકતા ત્રણ મજબુર જીવ : સાથી હાથ બઢાના ,,એક અકેલા થક જાયેગા

રાજકોટ : કોરોના વાયરસના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિમાં એક નાનો મજુર તેની પત્ની અને ખોળામા નાનુ બાળકને સાઇકલમા ત્રણ વીલવારી માલવાહક સાઇકલમા લઇ જતા સમયે તસ્વીર કેમેરામા લીધેલ છે. રોડ પર બેઠા બેઠા અ-સંખ્ય દ્રશ્યો જોવા મળે છે, મજબુરી ભરેલા ચહેરા ઘણા જોવા મળે છે . ( તસ્વીર સૌજન્ય : મનીષભાઈ પાટડીયા )

(4:12 pm IST)