Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સ્વીગી-ઝોમેટો સાથે કલેકટરનું સંપૂર્ણ ટાઇઅપ કોર્પોરેશનને કામગીરી સોંપી દેવાઇઃ પાસ અપાશે

રાજકોટ કલેકટરે ગઇકાલે સ્વીગી-ઝોમેટો સાથે ટાઇઅપ કર્યા બાદ કોર્પોરેશનને કામગીરી સોંપી છેઃ મ્યુ. કમીશ્નર આજે કેટલી દુકાનો-કઇ રીતે જશે તેની ડીટેઇલ મેળવી અને કેટલા માણસો છે તેની વિગતો સાથે કલેકટરને રીપોર્ટ કરશે. બાદમાં આ તમામ ૩૦૦ થી ૪૦૦ છોકરાને આજે જ પાસ આપી દેવાશેઃ ઘર બેઠા શાક-વસ્તુઓ મળશે

(4:12 pm IST)
  • કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતા ડોકટરો સફેદ કપડામાં ભગવાનનો અવતાર છેઃ તેમને હેરાનગતિ પહોંચાડવી શરમજનક : નરેન્દ્રભાઈ access_time 11:58 am IST

  • અમદાવાદમાં મૃત્યુ પામનાર 85 વર્ષના વૃદ્ધ મહિલા હતા જે ગત 22 માર્ચથી સારવાર લેતા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગુણવંત રાઠોડે આ જાહેરાત કરી હતી access_time 10:21 pm IST

  • અમેરિકામાં હાહાકાર : અસરગ્રસ્‍તોનો આંકડો ૭૦ હજારે પહોંચવા આવ્‍યો : ૨૪ કલાકમાં ૧૩,૮૭૦ નવા કેસો : ૬૧૬ રીકવર : ૧૦૪૨ મોત : ૪૫% કેસો માત્ર ન્‍યુયોર્કમાં : ૪,૭૨,૮૨૦ ઉપર ટેસ્‍ટ કરાયા : ઈરાનમાં ૨૦૭૭ મોત : સ્‍પેનમાં ૩૬૪૭ મોત :ચીનમાં ૩૨૮૭ મોત access_time 11:59 am IST