Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

દેશી-એસી!

 ઉનાળામાં અમીરો એસીમાં ટાઢક માણે છે પરંતુ ગરીબ લોકો માટે વૃક્ષની છાયા, ડંકીનું પાણી એસીથી વિશેષ લાગે છે બપોરના તાપમાં બાળકી વૃક્ષ નીચે ડંકીના પાણીથી સ્નાન કરતી દર્શાય છે. (તસ્વીર.અશોક બગથરીયા)

(3:45 pm IST)