Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણનો વિરોધઃ આચારસંહિતા ભંગની ફરીયાદ કરી

'મહાનગરપાલિકા તમારા ઘરે આવીને વૃક્ષો ઉછેરશે' તેવી જાહેરાતને વિપક્ષી નેતાએ લોભામણી ગણાવીઃ આચારસંહિતા ભંગ થયાની ફરીયાદ કલેકટરને નોંધાવતા વશરામ સાગઠિયાઃ મતદારોને આકર્ષતી આ યોજના જાહેર કરનારને શોધી નિયમ મુજબ પગલા લેવા માંગ ઉઠાવી

(3:29 pm IST)