Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મિલ્કત જપ્તીની નોટીસ મળતા જ સીટી યુનિયન બેન્કે ૯૩ લાખનો વેરો ભરી દીધો

રાજકોટ :. મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાએ બાકી વેરો વસુલવા સરકારી અને અર્ધ સરકારી મિલ્કતોને જપ્તીની નોટીસ આપવાનું શરૂ કર્યુ છે, જે અંતર્ગત સીટી યુનિયન બેન્કને અપાયેલ નોટીસના પગલે તેઓએ આજે મ્યુ. કોર્પોરેશનને ૯૩ લાખનો ચેક આપી અને બાકી મિલ્કત વેરો ચુકવી દીધો હતો

(3:22 pm IST)