Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રાજકોટના ખોડિયારનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ શકુનિઓ ઝડપાયા

 

રાજકોટ :રાજકોટના ખોડિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ લોકો ઝડપાયા છે આગામી લોકસભા ચૂંટણી અન્વયે માલવિયા પોલીસ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખોડીયારનગર રોલેક્ષ કારખાનાં

પાછળ જાહેરમાથી તીન પતીનો જુગાર રમતા આઠ ઇસમોને પકડી પાડ્યા છે

     પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સા. તથા સંયુકત પોલીસ કમિશનર  સિધ્ધાર્થ ખત્રીની સુચના તેમજ નાયબ પો.કમી.ઝીન- મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પો. કમી, દક્ષીણ વિભાગ ગેડમ સા. નાઓએ દારૂ/ જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન પોકોન્સ મયુરસિંહ જાડેજા તથા પો. કોન્સ, હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા પો. કોન્સ. ભાવેશભાઇ ગઢવી ને મળેલ સંયુકત બાતમી આધારે ખોડિયારનગરમાં  રોલેક્ષ કારખાના પાછળ જાહેરમાં તીન પતીનો જુગાર રમતા જુગારીઓ ઉપર રેઇડ કરી તીન પતીનો જુગાર રમતા આઠ લોકોના ઝડપી લીધા હતા

   આરોપીઓમાં અમરીશભાઇ કાળુભાઇ પાલીયા (ઉંવ.૫૫) (  રહે. ખોડીયાનગર સરકારી સ્કુલની સામે ગોંડલ રોડ રાજકોટ) દેવીસીગભાઇ ગગજીભાઇ ભદ્દી (,.૫૭) (  રહે. ખોડીયારનગર શેરી નં- ગોંડલ રૌડ રાજકોટ) નિમળભાઈ ભાનુભાઈ ડાવૈરા( ..૩૫ ) ( રહે. ખોડીયારનગર શેરી નં-૧૦ ગોંડલ રોડ રાજકોટવિનુભાઇ નટુભાઇ ડોડીયા ( ..૪૫ )(રહે. ખોડીયાનગર શેરી નં-/3 ગોંડલ રોડ રાજકોટ)() વિજયપરી હેમતપરી ગૌસ્વામી (ઉં,.૩૮) ( રહે. જલારામ સોસાયટી- ૧૫૦ ફુટ રીંગ રોંડ રાજકોટજટુભા દેવુભા રાઠોડ( ઉં,.૫૨ ) ( રહે. ખોડીયારનગર ખાંડીયા હનુમાનની પાછળની શેરી ગૌડલ રોડ રાજકોટ) ગોવિદભાઇ સીધાભાઈ મુસા (..૩૩) ( રહે. ખોડીયારનગર મેઈન રોડ ગોંડલ રોડ રાજકોટ) સગરામભાઇ મેપાભાઇ મેર (..૪૨ ) ( રહે, ખોડીયારનેગર શેરી નં-૧૭ ના ખૂણા પર ગૌડલ રોડ રાજકોટ)ને ઝડપી લઈને રોકડા રૂપીયા ૧૭,10/- તથા જુગારના સાધનો જપ્ત કર્યા છે

   કામગીરી પો.ઈન્સ. એન.એન. ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ પો. સબ . જેએસ.ચંપાવત તથા પૈસ, આઇ, વેલુભા ઝાલા તથા પો.કોન્સ. ભાવૈશાભાઈ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાતથા મયુરસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજા તથા મશરીભાઈ ભેટારીયા તથા જયદીપસિંહ જાડેજા મા.નગર પો. સ્ટે. રાજકોટ શહેર જોડાયા હતા

(1:21 am IST)