Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આફતઃ 'અવસર' બની

 રાજકોટથી રપ કિ.મી. દુર આવેલ સુર્યરામપરા ગામે સૌની યોજનાની પાઇપ લાઇન તુટતા ગામનું તળાવ ઉનાળામાં છલકાયું છે અને પાઇપ તુટવાની આ 'આફત' ગ્રામજનો માટે 'અવસર' બનતાં ગૃહીણીઓએ તળાવે જઇને કપડા ધોવાનો લ્હાવો લીધો હતો જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)