Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ફુલ-ફાગ મહોત્સવમાં પુષ્પ વર્ષા

 પુ.ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને ગોસ્વામી શ્રી ગોપેશકુમારજી મહોદયની આજ્ઞાથી 'સર્વોત્તમ સેવા સંસ્થાન'ના અધ્યક્ષ શ્રી ગોસ્વામી પરાગકુમારજીના સાનિધ્યમાં 'હોરી રસિયા ફાગ' ની ઉજવણી પ્રદ્યુમનસિંહજી પ્રા.શાળાના આંગણે કરાઇ હતી. સર્વે વૈષ્ણવોએ વિવિધ ફુલોનો વરસાદ ગોસ્વામી શ્રી પરાગકુમારજી ઉપર વરસાવી ફુલફાગ મહોત્સવનો અનેરો આનંદ લુટયો હતો તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:23 pm IST)