Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાષ્ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણીઃ યુવા-વૃધ્ધો-બીઍલઅોનું ખાસ સન્માન

રાજકોટઃ આજે ૨૫ મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસે કલેકટર કચેરી ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. કલેકટર-ઍડી. કલેકટર- ડીડીઅો-રીજયોનલ નગર પાલીકા નિયામક તથા અન્ય ઉચ્ચ અધિકારીઅો દ્વારા યુવા મતદારો-વયોવૃધ્ધ મતદારો-શ્રેષ્ઠ બુથ લેવલ અોફીસરોનું શાલ અોઢાડી-પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ગીત લોન્ચ થયું હતું. મતદાર જ શ્રેષ્ઠ છે. સહીતના પ્રવચનો યોજાયા હતા. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા) (૪.૨૨)

(4:07 pm IST)