Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

પ્રજાસતાક પર્વે પ્રજા પાણી વગર રહેતા દેકારો :વોર્ડ નં 14 માં ટોળાં એકઠા થયા : ભાજપ અગ્રણી અજિત સિંહ રાજપૂત એ અધિકારીઓ ને દોડવ્યા

રાજકોટ નાં કેવડાવાડી માં બે દિવસ થી પાણી નહીં મળતા લોકો એકઠા થયાં. ડે. કમિશનર સહિત ના અધિકારીઓ દોડ્યા. તાત્કાલિક પાણી વિતરણ ની કામગીરી શરૂ કરાવી.

(1:17 pm IST)