Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

શ્રી લોહાણા મહાપરિષદના માનદમંત્રી અને કારોબારી સભ્યપદેથી હિમાંશુ ઠક્કરને પ્રવીણ કોટકે તગેડી મુકતા ભારે ચર્ચા : મોટા કડાકા ભડાકાના એંધાણ

રાજકોટ : શ્રી લોહાણા મહાપરિષદના માનદમંત્રી અને કારોબારી સભ્યપદેથી હિમાંશુ ઠક્કરને શ્રી લોહાણા મહાપરિષદના પ્રવીણ કોટકે તગેડી મુકતા ભારે ચર્ચા જાગી છે અને : મોટા કડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યાં છે

(11:33 pm IST)