Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ચીફ એન્જીનીયરે ત્રિરંગો લહેરાવય્‍ો

રાજકોટ : પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચીફ એન્જીનીયર( ટેકનિકલ) જે.જે. ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ચીફ એન્જીનીયર ( પ્રોજેક્ટ) જે.એસ.માંડલિયા, જનરલ મેનેજર(F& A)મલકાન, જનરલ મેનેજર (HR) કટારા, એડીશનલ ચીફ એન્જીનીયર (ટેકનીકલ) જે.જે.ભટ્ટ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:58 pm IST)
  • અમદાવાદમાં સોલાગામમાં ઝાડ પર લટકતો યુવાનનો મૃતદેહ મળ્યો : ઝારખંડનો ૧૮ વર્ષનો યુવક હોવાનું બહાર આવ્યું : મૃતક યુવાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર કામ કરતો હતો : ઘટના સ્થળે પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી access_time 1:47 pm IST

  • પ્રજાસતાક દિન નિમિતે જમ્મુ-કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ ઉપર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પાકિસ્તાની દળો સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવી નથી access_time 11:22 pm IST

  • અમદાવાદના સીજી રોડ પર ૧પ લાખના દાગીનાની લૂટ: એક શખ્સ ફરાર : ઘટના CCTVમાં કેદ પોલીસે તપાસ હાથ ધરી access_time 3:56 pm IST