Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજકોટના રેસકોર્સમાં આયોજિત ફ્લાવર શો વધુ બે દિવસ લંબાવાયો

લોકલાગણીને માન આપીને મેયર અને મ્યુનિ,કમિશનર દ્વારા જાહેરાત

રાજકોટ : પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે યોજિત ફલાવર શો લોકલાગણીને માન આપી વધુ બે દિવસ એટલે કે તા. ૨૮  સુધી લંબાવવામાં આવેલ હોવાની મેયર બિનાબેન આચાર્ય અને  મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.

(4:58 pm IST)