Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

માં તુજે સલામ

રાજકોટમાં યોજાયેલ રાજયકક્ષાનાં ધ્વજવંદન કાર્યક્રમમાં વિવિધ શાળાઓનાં ૨૨૦૦ જેટલા બાળકોએ નૃત્ય ગીત સાથે ભારત માતાઓ નકશો મેદાન ઉપર બનાવ્યો હતો. જેને ઉપસ્થિત હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. તે તસ્વીરમાં ત્રીરંગા પોશાકથી સજ્જ બાળકોએ બનાવેલ દેશનો નકશો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

(1:41 pm IST)