Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજારામ સોસાયટીમાં આહિર વૃધ્ધે ફાંસો ખાધોઃ બચી ગયા

રાજકોટ તા. ૨૭: સામા કાંઠે સંત કબીર રોડ રાજારામ સોસાયટીમાં રહેતાં મેણંદભાઇ દાદાભાઇ આગરિયા (ઉ.વ.૭૦) નામના આહિર વૃધ્ધે પોતાના ઘરે પતરાની આડીમાં હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં પુત્ર જોઇ જતાં બચાવી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

(12:00 pm IST)