Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિજય પ્લોટમાં આડેધડ નવો રોડ ખોદી નંખાતા રોષ

રાજકોટ : શહેરમાં તંત્ર વાહકોનાં સંકલનનાં અભાવને કારણે નવેનવા રોડ ખોદી નાંખવામાં આવતા લોક રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. ૭ માં વિજય પ્લોટ શેરી નં. રર સહિતનાં વિસ્તારોમાં ગઇકાલે આ પ્રકારે નવો નકોર ડામર રોડ આડેધડ ખોદી નંખાતાં અનેક લોકોનાં ભૂગર્ભ ગટર કનેકશનો, કુંડીઓ અને નળ કનેકશનો તુટી ગયા હતાં.

(3:49 pm IST)