Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ કિચનવેર મેન્‍યુફેકચર્સ એસો.નું સ્‍નેહમિલન

રાજકોટ : રાજકોટ કિચનવેર મેન્‍યુફેકચર્સ એસોસીએશનનો સ્‍નેહ મિલન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે ધનસુખભાઇ ભંડેરી, હંસરાજભાઇ ગજેરા, કિશોરભાઇ ટીલાળા, વી. પી. વૈષ્‍ણવ, જયંતિભાઇ સરધારા, મનીષ પટેલ, અમૃતભાઇ ગઢીયા, એસો.ના પ્રમુખ જલજીતભાઇ અમીપરા અને હોદેદારો તથા સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. જોગાનુજોગ શહેર ભાજપના વિધાનસભાના ઉમેદવારો રમેશભાઇ ટીલાળા, દર્શીતાબેન શાહ પણ ઉપસ્‍થિત રહેતા તેઓનું ભાવસભર સ્‍વાગત કરાયુ હતુ. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે.

(4:23 pm IST)