Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કાલે જુના–નવા ફિલ્મી ગીતોનો વિનામૂલ્યે કાર્યક્રમ

રાજકોટઃ દિલ સુંદર કરાઓકે ગ્રુપના સંચાલક દિલીપભાઇ સોનીની આગેવાની હેઠળ સોનિયાર કારીયા અને ભાવેશ વ્યાસ દ્વારા તા.૨૬ શનિવારે સાંજે ૫.૩૦થી ૯ હિન્દી ફિલ્મોના જુના તથા નવા ગીતો સહીત લગભગ ૨૮ ગીતો કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે દિલીપભાઇ સોની, સોનિયા કારીયા, સ્વાતિ વ્યાસ, ભાવેશ વ્યાસ, ધીરેનભાઇ શેઠ, દિનેશભાઇ સાગર સુંદર મજાના નટખટ ગીતોની રમઝટ બોલાવશે(મો.૮૨૦૦૭ ૬૨૫૫૩)

(3:31 pm IST)