Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વોર્ડ નં. ૨માં આરાધના સોસાયટી પેવિંગ બ્લોકથી મઢાશે : અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે વોર્ડ નં.૨માં આરાધના સોસાયટી ખાતે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત કરાયું આ કામગીરી અંતર્ગત આરાધના સોસાયટી મેઈન રોડ તથા આરાધના સોસાયટી શેરી નં.૧ થી ૬ માં પેવિંગ બ્લોક નાખવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણી જસુમતીબેન વસાણી, અજયભાઈ કારીયા, રાજુભાઈ પારેખ, ભરતભાઈ પારેખ, જયેશભાઈ ગાંધી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અનિલભાઈ મકવાણા, જયભાઈ દવે, અજયસિંહ જાડેજા, ગૌતમભાઈ વાળા, નિમીશભાઈ સિધ્ધપુરા, જયસુખભાઈ પરમાર, અજયભાઈ કાઠી, કૌશિકભાઈ અઢીયા, ધૈર્યભાઈ પારેખ, નિલેશભાઈ તૈરેયા, જેન્તીભાઈ બુન્દેલીયા, ભરતભાઈ કાઠી, રાજુભાઈ પારેખ, જે.ડી.ઉપાધ્યાય, હાર્દિકભાઈ વોરા, નુસરતબેન, વિશાખા જોષી, હર્ષાબેન રાણપરા, ચંદ્રકાંતભાઈ રાણપરા, ભરતભાઈ પારેખ, હિમાની દવે, કલાબેન ચંદારાણા, હિરેનભાઈ ટેકવાણી, મધુબેન પટેલ, રાજેશ્રીબેન શીલુ, મીનાબેન રાજદેવ, અનિલભાઈ પોબારૂ, નિકીતાબેન પાટડીયા, રમાબેન, રેખાબેન દિક્ષિત, જયાબેન ડોડીયા, જયેશભાઈ સોની, ચંદનભાઈ જોષી, જયશ્રીબેન પુજારા, મહેશભાઈ પુજારા, ગાયત્રીબેન ચૌહાણ, પ્રજ્ઞાબેન પરમાર, સેફાલીબેન પારેખ, પ્રજ્ઞાબેન મહેતા, સ્વાતિબેન રાજયગુરૂ, મુનાભાઈ ચૌહાણ, ઈ ન્દ્રસિંહ નકુમ, કમલેશભાઈ સોરઠીયા, સુરેશભાઈ વસાણી, વિજયભાઈ કકકડ, પુષ્પકભાઈ, અજીંમભાઈ વિંધાણી, મહેન્દ્રભાઈ રાઠોડ, દીપભાઈ ચૌહાણ, જયભાઈ સોની, ધવલભાઈ જોશી, ઈલુભાઈ કાસવાણી, ભરતભાઈ પારેખ, જયેશભાઈ શેઠ વિગેરે ઉપસ્થિત રહેલ.

(2:54 pm IST)