Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

શહેરનાં વિકાસ કામોની સમિક્ષા બેઠક યોજાઇ

આજે શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં શહેરમાં સફાઇ, પાણી, લાઇટ વગેરે પ્રાથમિક વિકાસ કામોની સમીક્ષા બેઠક મેયર દ્વારા યોજાઇ હતી તે વખતની તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય ત્થા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ નજરે પડે છે.

(4:00 pm IST)