Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

રાજકોટમાં રાજય કક્ષાની ર૬મી જાન્યુ.ની ઉજવણી રેસકોર્ષમાં થશેઃ બપોર બાદ ''કોર'' કમીટીની મીટીંગ

રાજકોટમાં રાજય કક્ષાની ર૬ જાન્યુ.ની ઉજવણી માટે સ્થળ ફાઇનલઃ રેસકોર્ષ મેદાન ખાતે ધમધમશેઃ બપોરે ૪ વાગ્યાથી કલેકટરના અધ્યક્ષપદે કોર કમિટિની મીટીંગઃ પોલીસ કમિશ્નર-મ્યુ. કમીશ્નર ડીડીઓ-ડીએસપી હાજર રહેશેઃ તા. રર થી ર૬ સુધી રાજકોટ શહેર-જીલ્લામાં અનેક કાર્યક્રમોઃ લોકાર્પણ તથા ખાત મુર્હૂતોની હારમાળા સર્જાશે.

(3:40 pm IST)