Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટના રામાપીર ચોકડી પાસે અમુલ અને ગોપાલ ઘી ના નકલી 271 પાઉચ સાથે વેપારીને ઝડપી લેવાયો

અમુલ અને ગોપાલ ઘી ના 500 એમએલ ના નકલી મનાતા 271 પાઉચ જપ્ત

રાજકોટના રામાપીર ચોકડી પાસે અમુલ અને ગોપાલ ઘી ના નકલી  271 પાઉચ  સાથે વેપારીની અટકાયત કરાઈ છે રામાપીર ચોકડી પાસે અમુલ અને ગોપાલ ઘી ના 500 એમએલ ના નકલી મનાતા 271 પાઉચ સાથે વેપારીને ઝડપી લેવાયો છે

(11:47 pm IST)