Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાજકોટમાં બે કલાકમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો

રાજકોટમાં આજે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાગ વાદળા છવાઈ ગયા હતા. આવા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો આ વરસાદ કલેક્ટર કંટ્રોલરૂમમાં બે કલાકમાં  ૮ મી.મી. નોંધાયો હતો.

 

(9:41 pm IST)