Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાજકોટમા મારામારી સહીત ગુનામાં સંડોવાયેલ રામદેવડાંગરની તાપસ હેઠળ અટકાયત કરતી રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ

વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

રાજકોટ શહેર, પોલીસ કમમશ્નરશ્રી રાજુભાર્ગવ સાહબે તથા ખાસ પોલીસ કમમશ્નરશ્રી ખરુશીદ એહમદ સાહેબ, તથા નાયબ પોલીસ કમમશ્નર (ક્રાઇમ) ડો.પાથગરાજમસિંહ ર્ોહહલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમમશ્નરશ્રી (ક્રાઇમ) બી.બી.બસીયા સાહેબ નાઓએ રાજકોટ શહેર મવસ્તારમાાં બનાતા શરીર સબધાં ી ગન્ુહાઓ અટકાવવા સારૂ શરીર સબાંધી ગન્ુહાઓમા પકડાયેલ ઇસમો મવરૂધ્ધ અસરકારક અટકાયતી પર્લા લેવા સચુ ના કરેલ હોય,➢ જે સચુ ના અન્વયેરાજકોટ શહેર મા અર્ાઉ મારામારી તથા આર્મસગ એકટ ના ગન્ુહાઓમા પકડાયેલ
રામદેવ લક્ષ્મણભાઇ ડાાંર્ર ની ગન્ુહાહીત પ્રવતૃ ી અટકાવવા માટે મજકુર ઉપર અસરકારક અટકાયતી પર્લા લેવા
જરૂરી હોય જેથી ક્રાઇમબ્રાાંચ ના પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા એ રામદેવ લક્ષ્મણભાઇ ડાાંર્ર ની પાસા દરખાસ્ત
તૈયાર કરી મોકલતા જે અન્વયેરાજકોટ શહરે પોલીસ કમમશ્નર શ્રી રાજુભાર્ગવ સાહબે દ્રારા મજકુર ઇસમની ગન્ુહાહીત
પ્રવતૃ ી તથા ગન્ુહા ધ્યાનેલઇ પાસા અમધનીયમ હઠે ળ અટકાયત કરવા સારૂ હુકમ કરતા મજકુર નેપાસા હઠે ળ
અટકાયતમા લઇ પાસા વોરાંટ ની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામા આવેલ
છે.

પાસા અટકાયતીનુનામ-
૧ રામદેવ લક્ષ્મણભાઇ ડાાંર્ર જાતે.આહીર ઉ.વ.૩૯ રહે.કુવાડવા રોડ શ્રી રામપાકગ શેરી નાંબર- ૦૩ બ્લોક નાંબર-
૦૫ મહાલક્ષ્મી ડેરી પાસે ૮૦ ફુટ રોડ રાજકોટ

પાસા અટકાયતીનો ગન્ુહાહીત ઇમતહાસ:-
અ.નાં. પો.સ્ટે. ગ.ુર.ન.ાં/કલમ
૧ બી ડીવીઝન ફસ્ટ ગ.ુર.ન.ાં૨૧૪/૨૦૦૯ આઇ.પી.સી. કલમ ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪ મવ.
૨ બી ડીવીઝન ફસ્ટ ગ.ુર.ન.ાં૬૦/૨૦૧૦ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪

તથા આર્મસગ એકટ કલમ ૨૫(૧)બી

૩ બી ડીવીઝન ફસ્ટ ગ.ુર.ન.ાં૧૪૧/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪

તથા આર્મસગ એકટ કલમ ૨૫(૧)બીએ,૨૭

૪ ડી.સી.બી. સેકન્ડ ગ.ુર.ન.ાં૩૬/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૩૬, ૪૨૭, ૧૧૪ તથા આર્મસગ એકટ

કલમ ૨૫(૧)-૨૭ તથા જી.પી.એકટ ૧૩૫

૫ ડી.સી.બી. ફસ્ટ ગ.ુર.ન.ાં૨૦/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૮૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મવ.
૬ લોધીકા
રાજકોટ ગ્રાર્મય

ફસ્ટ ગ.ુર.ન.ાં૭૫/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૭, ૩૮૯, ૩૪૧, ૧૨૦(બી),
૫૦૪, ૫૦૬(ર), ૧૪૩, ૧૪૪, ૩૪ મવ.

૭ થોરાળા ફસ્ટ ગ.ુર.ન.ાં૭૭/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૪૫૨, ૫૦૪ તથા આર્મસગ એકટ

કલમ ૨૫(૧)બીએ

૮ એ ડીવીઝન ફસ્ટ ગ.ુર.ન.ાં૨૫૯/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૮૫, ૩૮૭, ૫૦૬(૨) મવ.
૯ માલવીયાનર્ર ફસ્ટ ગ.ુર.ન.ાં૧૮૪/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૪૨, ૩૬૫, ૫૦૬(૨), ૧૪૩,

૧૪૭, ૧૪૮ તથા આર્મસગ એકટ કલમ ૨૫(૧)બીએ
૧૦ પ્ર.નર્ર ફસ્ટ ગ.ુર.ન.ાં૧૫૬/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૩૭, ૨૭૯ મવ.
૧૧ ડી.સી.બી. ગ.ુર.ન.ાં૨૭૩/૨૦૨૦ આર્મસગ એકટ કલમ ૨૫(૧)બીએ
૧૨ ડી.સી.બી. ગ.ુર.ન.ાં ૨૭૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એએ
૧૩ બી ડીવીઝન ગ.ુર.ન.ાં૪૩૭/૨૦૨૧ એમ.વી.એકટ ૧૮૫
૧૪ બી ડીવીઝન ગ.ુર.ન.ાં ૪૪૪૨/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૧૮૬, ૩૩૨, ૧૪૩, ૫૦૪ મવ.
૧૫ બી ડીવીઝન ગ.ુર.ન.ાં ૦૫૭૦/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ મવ.

(6:42 pm IST)