Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાલાવડ રોડ પર દૂધના વાહને 'ગુલાટીયું' ખાધું

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. આજે સવારે કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસની સામે તુલસી દૂધનું પરિવહન કરતું એક વાહન ગુલાટીયું ખાઇ જતાં રોડ દૂધથી ધોવાઇ ગયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી.

(4:18 pm IST)