Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ટીપરવાનના કર્મચારીઓના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ : સમગ્ર શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરતા ટીપરવાનના ચાલકો હેલ્પરોના પી.એફ., પગાર સહિતના વિવિધ પ્રશ્નો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, વિપક્ષના દંડક અતુલ રાજાણીની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નર બંછાનીધિ પાનીને પત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

(4:26 pm IST)