Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અરર...ર... વડાપ્રધાનના સ્વાગત માટે વૃક્ષ છેદન

રાજકોટ  પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાગતની તડામાર તૈયારી  તમામ સરકારી તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે, પરંતુ વડાપ્રધાનના સ્વાગતની આ તૈયારી દરમિયાન રાજમાર્ગો ઉપરથી નિર્દોષ વૃક્ષોનું છેદન થતા વૃક્ષપ્રેમીઓમાં અરેરાટી બોલી ગઇ છે. તસ્વીરમાં એરપોર્ટ રોડ પર લીંમડાના ઘેઘુર વૃક્ષની ડાળીઓ કાપી રહેલા સરકારી કર્મચારીઓ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૧૬)

(3:51 pm IST)