Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વડાપ્રધાનની સભામાં હજારો લોકો ઉમટી પડવાની શકયતાઃ એસટી બસ લેવા અંગે આજ બપોર સુધી કોઇ નિર્ણય નહી

વડાપ્રધાન ઇફેકટઃ ર૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરાવવા આદેશો ૩૦ હજારથી વધુ પાણીના પાઉચના સંકેતોઃ હજારો લોકો ઉમટી પડે તેવી અપેક્ષાઃ એસટી બસ અંગે આજે કોઇ નિર્ણય ન લેવાયોઃ પ્રાઇવેટ વાહનો-બસનો ઉપયોગની શકયતા

(3:49 pm IST)