Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પુસ્તક પરિચયઃ ધન્વી-માહી

રાજકોટ, મોરબી, મેટોડા, શાપર વેરાવળનાં ઉદ્યોગોની 'બિઝનેશ ડિરકટરી'નું પ્રકાશન

૨૪૨ પાનાની આ મોટી બિઝનેશ ગાઇડમાં ઓઇલ,ડિઝલ, એન્જીન, સ્પેર-પાર્ટસ,ઓઇલમીલ પ્લાન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેકટ્રીક વજન કાંટા, કટલેરી, હોઝીયરી, કાગળ પ્રિન્ટીંગ મટીરીયલ્સ, ડ્રાઇવીંગ સ્કુલ, ઘડીયાળના કારખાના, લેશ મશીન, બ્રાસ પાર્ટ મશીન, ટુલ્સ, મશીનરી, જોબવર્ક, ડિઝાઇન સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની માહિતી આપવામાં આવે છે.

પ્રાપ્તિસ્થાન

'બિઝનેશ લીંક ડિરેકટરી' સંપાલક : કલ્પેશ ઉનડકટ કિ.રૂ.૫૦૦ મો. ૯૮૨૪૨ ૪૧૫૩૬

વ્યાપાર, વ્યવહાર માટે ફોનની અગત્યતા વધી છે. ત્યારે અમે આપના માટે શહેરના ઘણાં પ્રકારના વ્યવસાયો, ઉદ્યોગો વિભાગવાર અદ્યતન રીતે રજૂ કરી રહ્યા છીએ. જેમાં વ્યાપાર સેવા, સામાજીક ક્ષેત્રો, ડોકટર, સરકારી કાર્યાલયોના ટ્રાન્સપોર્ટ, રેલ્વે, વ્યવસાયો, મશીનરી  ઉદ્યોગ જેવી ઉપયોગી માહિતીઓની તદ્દન નવા સરનામા તથા ફોન નંબર સાથેની માહિતી અત્રે રજૂ કરેલ છે. આ ડીરેકટરીમાં દરેક વ્યવસાયની માહિતી ગુજરાતી આલ્ફાબેટીકલ કકકા પ્રમાણે ગોઠવેલ છે. મશીનટુલ્સ, મશીનપાર્ટસ, ડાઇઝ વગેરે વિશેની માહિતી તેમજ મોરબી, શાપર, મેટોડા, બામણબોર તથા કુવાડવા જીઆઇડીસી ધંધાને લગતી તમામ પ્રકારની બદલાયેલા નવા સરનામા તથા નવા ફોન નંબરો સાથેની માહિતી આ એક જ પુસ્તકમાં સમાવી લેવાઇ છે.(૪૫.૨)

(1:02 pm IST)