Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

હુડકો શાક માર્કેટમાંથી મુકેશ માલકીયાનું બાઇક ચોરાયું

રાજકોટઃ કોઠારીયા રોડ હુડકો કવાર્ટર ડીમાં રહેતાં મુેકશ પ્રેમજીભાઇ માલકીયા (ઉ.૩૮)નું બાઇક જીજે૧૧એકે-૦૮૨૬ રૂ. ૪૫ હજારનું કોઇ હુડકો શાક માર્કેટ પાસેથી ચોરી જતાં ભકિતનગરમાં ફરિયાદ નોંધાવાઇ છે.

(11:09 am IST)